પૂજા-પાઠ દરમિયાન ખુબ જ સુંદર સુશીલ લાગે છે આ ૧૭ અભિનેત્રીઓ – જુવો એમની સાદગી વાળી ફોટો

બોલીવૂડ હમેશા પોતાના ગ્લેમર ઈમેજ માટે જાણીતું છે. ખાસકરી ને અહી ની અભિનેત્રીઓ ખુબ જ બોલ્ડ હોય છે. તેઓ અવાર નવાર મોડર્ન અને વેસ્ટર્ન લુક માં જ નજર આવે છે. જોકે આજે અમે તમને એવી અભિનેત્રીઓ નો ધાર્મિક અવતાર દેખાડવા ના છીએ. જયારે તે પૂજા પાઠ કરે છે, તો તેઓ પોતાનો ડ્રેસિંગ સ્ટાઈલ ખુબ જ બદલી નાખે છે.

રાખી સાવંત :

મીડિયા ની લાડલી રાખી સાવંત અવાર નવાર પોતાના બયાન ને લીધે ચર્ચા માં રહે છે. રાખી સામાન્ય જીવન માં બોલ્ડ અવતાર માં હોય છે પરંતુ કોઈ ધાર્મિક કામ હોય છે , તો તે ટ્રેડીશનલ લુક માં નજર આવી રહી છે.આ તસ્વીર ઇન્દ્રાણી મુખર્જી ના ગણપતિ મહોત્સવ ની છે.

સામંથા રૂથ પ્રભુ :

સાઉથ ફિલ્મો ના સુપરસ્ટાર નાગાર્જુન ની વહુ સામંથા રૂથ પ્રભુ જયારે તિરુમલા મંદિર માં પ્રાર્થના કરવા પહોચી હતી તો આવા ધાર્મિક લુક માં નજર આવી હતી.

રાશિ ખન્ના :

રાશિ ખન્ના નો આ સંસ્કારી લુક પણ તિરુમલા મંદિર નો છે. આ લુક માં ખુબ જ સુંદર લાગી રહી છે.

તમન્ના ભાટિયા :

સાઉથ અને બોલીવૂડ બંને જ ફિલ્મ જગત માં કામ કરી ચુકી તમન્ના ભાટિયા નો સાદગી નો આ લુક અમૃતસર ના સુવર્ણ મંદિર નો છે.

જુહી ચાવલા :

૯૦ ના દશક માં પોતાની એક્ટિંગ માં સૌનું દિલ જીતી લેવા વાળી જુહી ચાવલા પણ અમૃતસર ના સુવર્ણ મંદિર માં આ ધાર્મિક લુક માં નજર આવી હતી.

માધુરી દીક્ષિત :

બોલીવૂડ ની ધક ધક ગર્લ એટલે કે માધુરી દીક્ષિત ની આ સુંદર તસ્વીર પોતાના ઘર માં વિરાજિત ગણપતિ બાપ્પા ની છે. આ તસ્વીર ગયા વર્ષ ની છે.

સારા અલી ખાન :

કેદારનાથ ફિલ્મ થી બોલીવૂડ માં એન્ટ્રી કરવા વળી સારા અલી ખાન ફિલ્મ રીલીઝ થયા પહેલા કેદારનાથ દર્શન માટે ગઈ હતી. ત્યાં લોકો ને સારા નો ધાર્મિક લુક પસંદ આવ્યો હતો.

રાની મુખર્જી :

આ તસ્વીર ત્યાર ની છે જયારે રાની મુખર્જી દુર્ગા પૂજા દરમિયાન મુંબઈ ના એક પંડાલ માં દર્શન કરવા ગઈ હતી.

કાજોલ :

કાજોલ પણ દુર્ગા પૂજા ને ખુબ જ માને છે. તેમની આ તસ્વીર પણ દુર્ગા પંડાલ ની છે.

કંગના રનૌત :

જયારે કંગના ની મણીકર્ણિકા ફિલ્મ રીલીઝ થઇ હતી ત્યારે તે કુળદેવી ના દર્શન કરવા માટે ગઈ હતી. આ દરમિયાન લોકો ને કંગના નો ધાર્મિક રૂપ જોવા મળ્યો હતો.

આલિયા ભટ્ટ :

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ની આ તસ્વીર કુંભ ના મેળા ની છે. અહી તે પોતાની ફિલ્મ કલંક ના રીલીઝ ની પહેલા આરતી કરવા આવી હતી.

શ્રદ્ધા કપૂર :

શક્તિ કપૂર ની દીકરી શ્રદ્ધા અમૃતસર ના ગોલ્ડન ટેમ્પલ ના મંદિર માં દર્શન કરવા દરમિયાન આ અવતાર માં નજર આવી હતી.

કેટરીના કૈફ :

જયારે કેટરીના ની ટાઈગર ઝિંદા હૈ ફિલ્મ રીલીઝ થવાની હતી તે એ આગરા ના ફતેહપુર સીકરી માં સલીમ ચિશ્તી ના મકબરા માં દર્શન કરવા ગઈ હતી.

સની લિયોન :

પોતાની એડલ્ટ અને બોલ્ડ ઈમેજ માટે ઓળખીતી સની લિયોન પણ ખુબ જ ધાર્મિક છે. તેમની આ તસ્વીર મુંબઈ ના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર ની છે.

પ્રિયંકા ચોપડા :

પ્રિયંકા નો ધાર્મિક અવતાર ફરી એક વાર મહા આરતી નો છે. આમાં દેશી ગર્લ ખુબ જ સંસ્કારી લાગી રહી છે.

દીપિકા પાદુકોણ :

દીપિકા પણ ખુબ જ ધાર્મિક વિચારો વાળી છે. આ તસ્વીર માં તે અમૃતસર ના ગોલ્ડન ટેમ્પલ મંદિર માં નજર આવી રહી છે.

ઉર્વશી રૌતેલા :

ઉર્વશી ની આ સુંદર તસ્વીર માં દુર્ગા ને નમન કરી રહી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!