શોર્ટ ડ્રેસ ને ખુબ જ સુંદર રીતે ન્યાય આપે છે કાજોલ ની લાડલી ન્યાસા – ફોટા જુવો

બોલીવૂડ માં સ્ટારકિડ્સ નો જલવો દિવસે દિવસે મીડિયા દ્વારા જોવા મળે છે. થોડા દિવસો પહેલા કરિશ્મા કપૂર ની પુત્રી સમાયરા વિશે ચર્ચાઓ થઇ રહી હતી.હવે આય દેવગન ની પુત્રી ન્યાસા દેવગન ને શોર્ટ ડ્રેસ પહેરવાનો કેટલો શોખ છે તેના વિશે ચર્ચાઓ થઇ રહી છે.

ન્યાસા ઘણીવાર પોતાના માતા પિતા ની સાથે ક્યાંક ને ક્યાંક જોવા મળે જ છે અને દર વખતે તેનો લુક અલગ જ હોય છે, પરંતુ બધેમાં એક સામાન્ય વસ્તુ તેની શોર્ટ ડ્રેસ જ હોય છે.

શોર્ટ ડ્રેસ ગમે છે ન્યાસા ને :

બોલીવૂડ ના સિંહમ તરીકે ઓળખાતા અજય દેવગન અને કાજોલ ની પુત્રી ન્યાસા પોતાના ડ્રેસ ને લીધે અવાર નવાર ચર્ચા માં રહે છે.આની પાછળ નું કારણ તેનો શોર્ટ ડ્રેસ હોય છે આવું પહેલા પણ થયું છે કે જયારે તેને સોશિયલ મીડિયા પર તેના શોર્ટ ડ્રેસ ને લઈને ટ્રોલ કરવામાં આવી હોય.

પરંતુ અજય દેવગન ની પુત્રી આ બધા લોકો ની બકવાસ પર ધ્યાન નથી દેતી અને પોતે શોર્ટ ડ્રેસ પહેરવાનું ચાલુ જ રાખે છે. એક ઈન્ટરવ્યું માં અજય એ ખુબ જ મજબુતીથી કહ્યું હતું કે તેમની પુત્રી નું ફેશન સેંસ ખુબ જ સારું છે અને તે ઈચ્છે તે પહેરી શકે છે.

આવા ડ્રેસ પસંદ છે વધુ :

ન્યાસા કોન્ફીડન્સ થી જ્યાં પણ જાય છે ત્યાં તેને પસંદ હોય તેવી જ ડ્રેસ પહેરી ને જાય છે. તેના પહેરવેશ ને લઈને તેના પિતા અજય દેવગન ને કોઈ સમસ્યા નથી. ન્યાસા ને એવા ડ્રેસ વધારે પસંદ આવે છે કે જેમાં ડીપ ફ્રંટ નેક્લાઈન ડિઝાઈન કરવામાં આવી હોય અને આવી રીત ના ડ્રેસ માં તેને ઘણી વખત જોવા માં આવી છે.

ઘણી વાર તો ન્યાસા ડેનીમ શોર્ટ્સ માં પણ જોવા મળી છે અને તેની હેરસ્ટાઈલ ખુબ જ અલગ જ હોય છે. તેની હેરસ્ટાઈલ દેખાડે છે કે તેને આ ડેનીમ શોર્ટ ડ્રેસ ખુબ જ સારો સેંસ છે.

૨૦૦૩ માં થયો હતો જન્મ :

૨૦ એપ્રિલ ૨૦૦૩ ના દિવસે મુંબઈ માં જન્મી ન્યાસા ને શોર્ટ ડ્રેસ પહેરવામાં કોઈ પણ જાતની સમસ્યા નથી, જયારે ઘણી બધી એક્ટ્રેસ એવી હોય છે કે આવા શોર્ટ ડ્રેસ પહેરવા નું પસંદ નથી કરતી. ન્યાસા જે રીતે પોતાના આ શોર્ટ ડ્રેસ પહેરે છે તેના પરથી જ તેનો આત્મવિશ્વાસ દેખાઈ આવે છે અને આ જ વાત તેના ચાહકો ને ખુબ જ ગમે છે.

આમ તો માનવું પડે જ કે ન્યાસા ને શોર્ટ ડ્રેસ પહેરવા ખુબ જ ગમે છે અને આ ડ્રેસ નું કલેક્શન પણ ખુબ જ સારું હોય છે. તે જયારે પણ આવા કપડા માં જોવા મળે છે ત્યારે તેનો લુક ખુબ જ સુંદર દેખાય છે. ન્યાસા પોતાના પિતા અજય દેવગન અને કાજોલ સાથે પણ શોર્ટ ડ્રેસ માં નજર આવી ચુકી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!