શ્રીદેવીની પ્રેયર મીટ (પ્રાર્થના સભા) માં હંસતી-ખીલખીલાતી જ્હાનવી દેખાઈ – પિંક સાળીમાં શ્રીદેવી જેવી જ લાગતી હતી

૨૪ ફેબ્રુવારી ૨૦૧૮ માં એક એવી દુર્ઘટના થી હતી જેને આખી દુનિયા ક્યારેય ભૂલી નઈ શકે. આ દિવસે આપને બધા એ શ્રીદેવી ને આ દુનિયા થી અલવિદા કહી દીધું હતું. દુબઈ ના એક હોટલ માં તો મૃત અવસ્થા માં મળી આવ્યા હતા. તેઓ એક લગ્ન પ્રસંગ માં સામેલ થવા માટે દુબઈ ગઈ હતી.

હિંદુ કેલેન્ડર મુજબ ૪ માર્ચ ના દિવસે શ્રીદેવી ની પુણ્યતિથી હતી. આ દિવસે ચેન્નઈ માં તેમની એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

Wish u were here

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

સોશિયલ મીડિયા પર આવી પ્રેયર મીટ ની તસ્વીરો :

ચેન્નઈ માં રાખવામાં આવેલી પ્રેયર મીટ માં જહાનવી સહીત આખો પરિવાર પહોચી ગયો હતો. દરેક વર્ષે શ્રીદેવી ની પુણ્યતિથી ના દિવસે ચેન્નઈ માં પ્રાર્થના સભા નું આયોજન થાય છે. આ તસ્વીરો માં જહાનવી એ પોતાના સોશિયલ મીડિયા ના અકાઉન્ટ પર શેર કરી હતી.

તસ્વીરો માં જોવા મળી હતી હસતી – ખીલખીલાતી :

ચેન્નઈ માં રાખવા માં આવેલી આ પ્રાર્થના સભા ની તસ્વીરો માં જહાનવી હસતી – ખીલખીલાતી નજર આવી રહી છે. આ સુંદર તસ્વીરો ને શેર કરતા ની સાથે જ જહાનવી એ લખ્યું હતું કે “કદાચ જો માં અમારી સાથે હોત.”

પિંક સાડી માં દેખાઈ શ્રીદેવી જેવી જ :

સોશિયલ મીડિયા પર યુઝરો ને આ તસ્વીર ખુબ જ પસંદ આવી રહી છે અને ખુબ જ લાઈક અને શેર મળી રહી છે. સાથે જ તેઓ જહાનવી અને તેમની માતા વિશે સારી સારી કમેન્ટ લખી રહ્યા હતા.

અ દરમિયાન જહાનવી પિંક કલર ની સાડી માં નજર આવી હતી. સાડી માં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. જહાનવી ની સાદગી જોઈ ને બધાજ લોકો તેના વખાણ કરી રહ્યા હતા.કેટલાક લોકો એ તો એમ પણ કહ્યું કે જહાનવી એકદમ તેની માં જેવી જ દેખાઈ રહી છે.

સાઉથ ની પણ હતી સુપર સ્ટાર :

સાઉથ ના ઘણા બધા જાણીતા સ્ટાર્સ પણ શ્રીદેવી ની પ્રાર્થના સભા માં પહોચી ગયા હતા. શ્રીદેવી બોલીવૂડ ની સાથે સાથે સાઉથ ની પણ સુપર સ્ટાર હતી. તમને જાણિત ને આશ્ચર્ય થશે કે શ્રીદેવી તમિલ અને તેલુગુ ની અંદાજે ૧૨૦ ફિલ્મો માં કામ કરી ચુકી હતી.સાઉથ ફિલ્મ જગત થી જ શ્રીદેવી એ પોતાના ફિલ્મ ના કરિયર ની શરૂઆત કરી હતી.

પ્રેયર મીટ સામેલ ન હતી ખુશી કપૂર :

માતા ની પુણ્યતિથી પર જહાનવી એ ઇન્સ્ટા ની સ્ટોરી પણ શેર કરી હતી, જેમાં થી ખબર પડી કે તે આજે પણ પોતાની માં ની ખોટ અનુભવે છે. હાલ માં જ જહાનવી ચેન્નઈ જતા મુંબઈ ના એરપોર્ટ પર દેખાઈ હતી.

પિતા બોની કપૂર તો બે દિવસ પહેલા જ ચેન્નઈ પહોચી ગયા હતા. ખુશી કપૂર અત્યારે અમેરિકા માં પોતાનો અભ્યાસ કરી રહી છે, એટલા માટે તે પ્રેયર મીટ માં પહોચી ન હતી.

 

View this post on Instagram

 

Miss you everyday

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!