વિશ્વની ૫૦ સૌથી સુંદર મહિલાઓમાં જ્યોતિરાદીત્યની પત્ની પણ સામેલ છે – પહેલી નજરમાં જ સિંધિયા બોલ્ડ થઇ ગયેલા

કોંગ્રેસ છોડી ને એક જ દિવસ પછી જ જ્યોતિરાદિત્ય સિંધિયા એ બુધવારે નવી દિલ્લી માં પાર્ટી મુખ્યાલય માં ભાજપ ના જેપી નડ્ડા ની ઉપસ્થિતિ માં ભારતીય જનતા પાર્ટી માં સામેલ થઇ ગયા હતા. તેમના આ પાગલ પછી લોકો ને સિંધિયા પરિવાર વિશે જાણવાની રૂચી ખુબ જ પૈદા થઇ ગઈ છે.

એટલા માટે  જ આમે અમે તમને જ્યોતિરાદિત્ય સિંધિયા ની પત્ની પ્રિયદર્શીની સિંધિયા વિશે જણાવવા ના છીએ, જે દેશ જ નહિ પરંતુ દુનિયા ની ૫૦ સૌથી સુંદર મહિલાઓ ની લીસ્ટ માં સામેલ છે.

પિતા હતા એક અંતિમ શાશક ના પુત્ર :

૧૯૭૫ માં જન્મેલી પ્રિયદર્શીની રાજે સિંધિયા ના પિતા એ સંગ્રામસિંહ ગાયકવાડ, વડોદરા રાજ્ય ના અંતિમ શાશક પ્રતાપ સિંહ રાવ ગાયકવાડ ના પુત્ર હતા, જેઓ એ વર્ષ ૧૯૫૧ માં ત્યાં સુધી રાજ કર્યું હતું કે જ્યાં સુધી તેમનું રાજ્ય ગણરાજ્ય નો ભાગ ન બની ગયું.

તેમની માં આશરાજે ગાયકવાડ નેપાળ ના રાણા વંશ થી હતા. પ્રિયદર્શીની રાજે કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કુલ માં અભ્યાસ કર્યો છે, જેને મુંબઈ ના કોન્વેન્ટ ના રૂપ માં પણ ઓળખાય છે.પછી તે અભ્યાસ કરવા માટે મુંબઈ ની સોફિયા કોલેજ ફોર વીમેન માં ગયા હતા.

૧૯૯૪ માં કર્યા હતા લગ્ન :

પ્રિયદર્શીની એ ડિસેમ્બર ૧૯૯૪ માં જ્યોતિરાદિત્ય સિંધિયા ની સાથે લગ્ન કર્યા હતા. આ એક અરેંજ મેરેજ હતા. જોકે જ્યોતિરાદિત્ય એ એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે તેઓ પહેલી વાર પ્રિયદર્શીની રાજે ડિસેમ્બર ૧૯૯૧ માં દિલ્લી માં એક સામાજિક સમારોહ માં મળ્યા હતા.તે સમયે જ્યોતિરાદિત્ય સંયુક્ત રાજ્ય અમેરિકા માં હતા, જયારે પ્રિયદર્શીની રાજે મુંબઈ માં હતા.

આ બંને નો એક પુત્ર અને પુત્રી છે. વર્ષ ૨૦૦૮ માં પ્રિયદર્શીની રાજે સિંધિયા ને વેરવે ની “બેસ્ટ ડ્રેસ્ડ ૨૦૦૮” ની લીસ્ટ માં પણ સામેલ કરવામાં આવ્યા હતા અને જેના પછી તેઓ એ વર્ષ ૨૦૧૨ માં તેઓને ફેમિના ની દુનિયા ની ૫૦ સૌથી સુંદર મહિલાઓ માં સ્થાન મેળવ્યું હતું.

પહેલી નજર માં જ થઇ ગયા હતા ક્લીન બોલ્ડ :

એવું કહેવામાં આવે છે કે લગ્ન થી પહેલા ૧૯૯૧ માં જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શીની સિંધિયા ની પહેલી મુલાકાત એક મિત્ર ની પાર્ટી માં થઇ હતી. કેટલાક લોકો એ તો એમ પણ કહ્યું કે જ્યોતીરદ્તીય સિંધિયા તો પહેલી નજર માં જ પ્રિયદર્શીની થી ક્લીન બોલ્ડ થઇ ગયા હતા. જેના પછી બંને ની વચ્ચે ત્રણ વર્ષ સુધી મુલાકાતો થતી રહી હતી અને છેલ્લે ૧૨ ડિસેમ્બર ૧૯૯૪ માં રાજકુમારી પ્રિયદર્શીની અને ગ્વાલિયર ના રાજા જ્યોતિરાદિત્ય સિંધિયા ના લગ્ન થઇ ગયા હતા.

આ લીસ્ટ માં પણ સામેલ છે પ્રિયદર્શીની :

પ્રિયદર્શીની પોતાની સુંદરતા અને વ્યવહાર ને કારણે પોતાની સાસુમા માધવી રાજે સિંધિયા ને પહેલા થી જ પસંદ આવી ગયા હતા. જેને લીધે જ જ્યોતિરાદિત્ય ની માતા એ રાજકુમારી પ્રિયદર્શીની ને ગ્વાલિયર રજવાડા ની વહુ ના રૂપ માં સ્વીકારી લીધી હતી.

જણાવી દઈએ કે પ્રિયદર્શીની ની ગણતરી વિશ ની સૌથી સુંદર ૫૦ મહિલાઓ માં થાય છે. આ સિવાય પ્રિયદર્શીની રાજે ને ફેશન મેગેઝીન એ એક સર્વે મુજબ દુનિયા ની ૨૦ સૌથી સુંદર શાહી મહિલાઓ માં પણ સમાવેશ થાય છે.

આવી રીતે નજર આવે છે પ્રિયદર્શીની :

પ્રિયદર્શીની સિંધિયા અવાર નવાર રાજપુતાના પોષક થી લઈને શાહી અંદાજ માં સાડી પહેરીને જ્યોતિરાદિત્ય ની સાથે કાર્યક્રમો માં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે તેમના પુત્ર નું નામ મહા આર્યમન સિંધિય છે અને તેમની પુત્રી નું નામ અનન્ય સિંધિયા છે.મહા આર્યમાન અત્યારે અમેરિકા ની યેલ યુનીવર્સીટી માં મેનેજમેન્ટ નો અભ્યાસ કરી રહ્યા છે, અને તેમની પુત્રી અનન્યા રાજે ને ઘોડેસવારી નો શોખ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!