અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, રણબીર સિંહ સહિતના આ કલાકારોએ રાત્રે કોરોના અંધકારને દુર કરવા દીપ પ્રાગટ્ય કર્યા
ભારતના પ્રાઈમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એટલે કે ૫ એપ્રિલે રાત્રે ૯ વાગ્યે ઘરની લાઈટ્સ બંધ કરીને દીવા રૂપી પ્રકાશ ફેલાવીને કોરોના ના અંધકાર સામે લડવા આહવાન કરેલું ત્યારે દેશભર તો ઠીક વિદેશ માં વસતા ભારતીયો એ પણ આપણા વડાપ્રધાન ની આ અપીલ માનીને વિદેશમાં પોતાના ઘરોમાં લાઈટ્સ બંધ કરીને દીવા પ્રગટાવ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આ અપીલ ને બોલીવુડ સ્ટાર્સ તરફથી પણ બરોબર આદર મળેલ હતો અને અક્ષય કુમાર, રણબીર સિંહ થી લઈને શિલ્પા શેટ્ટી અને બીજા ઘણા કલાકારોએ ઘરે લાઈટ્સ બંધ કરીને કોરોના ના અંધકાર સામે દીપ પ્રાગટ્ય કરેલ હતું.
ચાલો જોઈએ, આ તમામ ફિલ્મી સિતારાઓ એ કઈ રીતે દીપ પ્રાગટ્ય કર્યું એની તસ્વીરો.
રણબીર સિંઘે અને દીપિકા એ બાલ્કની માં આ રીતે દીવો પ્રગત્વ્યો હતો.
રામપાલ યાદવે આ વિડીયો અપલોડ કરીને પોતાની હાજરી નોંધાવી હતી.
View this post on Instagram
Candle light, evening with my girl…#stayathome #proudofyouall #lightforindia
શિલ્પા શેટ્ટી એ અપલોડ કરેલો આ દીપ પ્રાગટ્ય નો વિડીયો પણ ખુબ વાઈરલ થયો છે.
કરણ જોહર પણ આ વિડીયો મુકીને બીજા થી પાછળ નહોતો રહ્યો.
View this post on Instagram
When darkness seems to engulf, always look for that ray of hope! #9बजे9मिनट #IndiaFightsCorona
View this post on Instagram
#ananyapandey and #chunkypanday light diyas to show solidarity to PM Modi’s appeal
અનુષ્કા શર્મા એ પણ આ ફોટો પોસ્ટ કરેલ હતો.
રવિના ટંડને આ વિડીયો મુક્યો હતો.
દીવા સાથેના ફોટા મુકવામાં કેટરીના કૈફ પણ બીજાથી પાછળ નહોતી રહી અને આ ફોટો મુકેલ હતો. કોરોના ના અંધકાર સામેના યુદ્ધ વિરુદ્ધ માનનીય પ્રધાન મંત્રીના આહવાન ને તમામ બોલીવુડ સ્ટાર્સે આદર સાથે સ્વીકાર્યું હતું.
માધુરી દીક્ષિતે મરાઠી માં આ સંદેશ સાથે, ઘરે લાઈટ બંધ કરીને દીવા જગાવવાની જહેમત લીધી હતી.
તો મિત્રો, આ હતું બોલીવુડ કે જેમને માનનીય વડાપ્રધાન ની રજૂઆત ને ખુબ જ આદર સાથે પૂર્ણ કરેલ છે. આ સાથે કરોડો ભારતીયો જે ભારતમાં છે અને લાખો ભારતીયો જે વિદેશ છે બધાએ પોત પોતાના ઘરે રાત્રે ૯ વાગ્યે લાઈટ્સ બંધ કરીને દીવા, મીણબતી કે મોબાઈલ ટોર્ચ દ્વારા કોરોના ના અંધકાર સામે લાઈટ ફેંકી સામનો કરવા તૈયારી બતાવી હતી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.