રિશી કપૂરની અંતિમ યાત્રાની તૈયારીઓ – અભિષેક-ઐશ, અનીલ અંબાણી અને આ હસ્તીઓ પહોંચી

ગઈ કાલે ઈરફાન ખાન ના મૃત્યુ એ બોલીવુડ ને હલાવી દીધું છે ત્યારે ગઈ કાલે રાત્રે રિશી કપૂર ને બીમારી ને લીધે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અને આજે સવારે એમનું નિધન થયું હતું.

૨૦ લોકોની પરમીશન સાથે રિશી કપૂરના અંતિમ સંસ્કાર ની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. હોસ્પિટલ થી સીધા જ સ્મશાને પાર્થિવ દેહ ને લઇ જવામાં આવશે.

લોકડાઉન માં પરસ્થિતિ ખરાબ ના થાય એ માટે હોસ્પિટલ ની બહાર ચાંપતી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમિતાભ બચ્ચન ઋષિ કપૂરને પોતાના ભાઈ જેવા માનતા હતા અને જેથી ગાઢ પારિવારિક સંબંધો ને લીધે અભિષેક અને ઐશ્વર્યા હોસ્પિટલ પહોંચી ગયા છે અને ફોટોમાં અભિષેક તૈયારીઓ કરતો જોવા મળે છે.

ઋષિ કપૂરના નજીક ના મિત્રોમાં સામીલ એવા અનીલ અંબાણી પણ હોસ્પિટલ બહાર જોવા મળ્યા હતા.

હોસ્પિટલ બહાર આલિયા ભટ્ટની ગાડી પણ આવતી જતી જોવા મળે છે, એ પણ ગઈ રાત થી સેવામાં હાજર છે.

ભીડ પણ થતી જાય છે, પણ પોલીસ અને તંત્ર વ્યવસ્થામાં છે જેથી ખોટી ભીડ ને લીધે લોકડાઉન ના નિયમો પર કોઈ તકલીફ ના પડે.

ડાયરેક્ટર રાહુલ રવેલ પણ હાજર રહેલા દેખાય છે.

એ સિવાય પણ અમુક હસ્તીઓ હોસ્પિટલ બહાર દેખાઈ રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!