ફરી આમીરે બનાવ્યો વિચિત્ર લુક – આ કારણથી આવો દેખાવ લઈને પત્ની સાથે ફરી રહ્યો છે

બોલીવુડ એકટર અમીરખાનનો નવો લુક તેમના ફેંસ ને બહુ જ પસંદ આવેલી છે, આ લુક માં અમીરખાન વધુ હેન્ડસમ અને યંગ દેખાય છે તેમજ સલીમ પણ લાગે છે, નવા લુકને લીધે તેઓ ફરીથી તેમના ચાહકો માં ચર્ચિત બન્યા છે.

અમીરખાન મોટે ભાગે સોશિયલમીડિયા ઉપર એક્ટીવ હોતા નથી, પરંતુ તેમની દીકરી ઈરા ખાન સોશિયલ મીડિયા ઉપર સારી એવી એક્ટીવ છે, અને ઈરાખાનની  instagrm ની પોસ્ટ પરથી તેમનું નવું લુક, અમીરખાન ના ચાહકોના ધ્યાનમાં આવ્યું છે, દંગલ ના અભિનેતા અમીરખાન તેના નવા લુક માં તેમના ચાહકોમાં ખુબજ પસંદ આવ્યા છે. આ ફોટોમાં અમીરખાન ફીટ અને સ્લીમ લાગી રહ્યા છે,તેમના વાળ તેમને ગ્રે કલરથી રંગેલા છે,આ લુક માં અમીરખાન ખુબ જ અલગ અને હેન્ડસમ લાગી રહ્યા છે. અભિનેતાએ તેમના આ લુક સાથે ગ્રે શૂટ અને બ્રાઉન પેન્ટ પેહરેલ છે.ફોટો માં અમીરખાનની સાથે પત્ની કિરણ રાવ અને દીકરી ઈરા ખાન જોવા મળે છે. લોકડાઉનપેહલા અમીરખાન ફિલ્મ “લાલસિંહ ચડ્ડા” ના શુટિંગ માં ખુબ જ વ્યસ્ત હતા, જેથી માનવામાં આવે છે કે તેમનો આ લુક તેમના આ ફિલ્મના શુટિંગ ને કારણે હોઈ શકે છે.

ઈરાખાનની પોસ્ટ માં બીજો ફોટો પણ શેર કરેલો જોવા મળ્યો છે, જેમાં અમીરખાન તેમની પત્ની દીકરી અને “મિસેજ સીરીયલ કિલર” ની અભિનેત્રી જૈન ખાન પણ ફોટોમાં જોવા મળે છે, અને આ ફોટો સાથે ઈરા ખાને જૈનખાન ને  શુભેચ્છા પાઠવી છે. ઈરાખાને પોસ્ટ માં લખ્યું છે કે “ હું તને ખુબ જ પ્રેમ કરું છું અને તારા માટે ખુબજ ખુશ છું અને મને તારા માટે ગર્વ છે.બોલીવુડ માં કેરિયર ની શરૂઆત કરી છે તેના માટે તને દિલ થી ખુબ ખુબ શુભેચ્છા.


જૈનખાનની નવી ફિલ્મ “મિસેજ સીરીયલ કિલર” 1-મેં થી નેટફ્લીક્સ ઉપર રીલીઝ થઇ છે,આ વેબ સીરીઝ માં જૈનખાન બોલિવુડ એકટર જેકલીન ફર્નાડીસ, અભિનેતા મનોજ બાજપેઈ અને ટીવી એકટર મોહિત રૈનાની સાથે સ્ક્રીન ઉપર જોવા મળી છે.હાલમાં જ “મિસેજ સીરીયલ કિલર”  ટ્રેલર જોવા મળ્યું છે, જેમાં જૈનખાન મનોજ વાજપેઈની વાઈફ ના રોલ માં જોવા મળી છે.

હવે આપને અમીરખાનની વાત કરીએ તો અમીરખાન આજકાલ તેની ફિલ્મ “લાલસીંહ ચડ્ડા” ને લીધે ખુબ જ ચર્ચા માં છે આ ફિલ્મ માં તેઓ કરીના કપૂર સાથે રોમાન્સ કરતા દર્શકોને જોવા મળશે,અને સાથે ટીવી એક્ટ્રેસ મોના સિંહ પણ જોવા મળશે, દર્શકો ને આગાઉની જેમ જ કઈક અલગ જ ભૂમિકા સાથે અમીરખાન  આ ફિલ્મ માં જોવા મળશે તેવી આશા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!