જન્મદિવસ મનાવતી આ છોકરીઓની વચ્ચે ઐશ્વર્યા રાઈ છુપાયેલી છે – ૯૦% ઓળખી નથી શક્યા

કોરોના વાયરસ અને લોકડાઉન ના સમયમાં આપને બધા જ પોત પોતાના ઘરોમાં જકડાઈને બેઠા છીએ. જો કે હવે આ લોકડાઉન 17-મે ના ખત્મ થઇ જવાનું છે.કેટલાક સ્થાનોમાં હજી પણ લોકડાઉન લંબાશે તેવી સંભાવનાઓં પણ છે.25 માર્ચ થી શરુ થયેલા લોકડાઉન માં બધાજ બોર થઇ ગયા છે.અને એવામાં સોશિયલ મીડિયા લોકોનો સહારો બની રહ્યું છે. બધા જ ઘરે બેઠા સોશિયલ મીડિયામાં સારા એવા એક્ટીવ થઈ ગયા છે.બધા જ પોતાના જૂની યાદો અને ફોટોસ સોશિયલ મીડિયા ઉપર શેર કરી રહ્યા છે.

અત્યારના દિવસોમાં એશ્વર્યારાય બચ્ચનની નાનપણની ફોટો ખુબજ વાઈરલ થઈ રહી છે. સાલ 1994માં એશ્વર્યા રાયે વિશ્વ સુંદરીનો તાજ પહેરેલો, વિશ્વ સુંદરીના નામ સાથે જ એશ્વર્યા રાયે બોલીવુડમાં તેમનું નામ કરેલું.એશ્વર્યા રાય અત્યારે 46 વર્ષની છે, છતાં પણ તેની સુંદરતામાં કોઈ ફર્ક નથી, તે પેહલા જેવી જ સુંદર દેખાઈ રહી છે. તેમની સુંદરતા આસમનને ટચ કરે તેવી છે. આવામાં તેણી પોતાના નાનપણ માં કેવી સુંદર લાગતી હતી તેની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઈરલ થઇ રહી છે.

એશ્વર્યા રાય બચ્ચનની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઇ છે, જેમાં ઘણી બધી છોકરીઓં છે, જે દર્શાવે છે કે તે કોઈક બર્થડે પાર્ટી ની ફોટો છે. જે ફોટોમાં એશ્વર્યા રાય સફેદ કલરના ફ્રોકમાં નજર આવી રહી છે. પરંતુ એશ્વર્યા રાય નો બર્થડે નથી લાગતો તેની કોઈ સહેલી નો હોય તેવું લાગી રહ્યું છે.આ તસ્વીરમાં એશ્વર્યા રાય ના ચેહરાના હાવ ભાવ ખુબ જ માસુમ અને ક્યુટ લાગી રહ્યા છે.ત્યારે તેની સહેલીઓને સ્વપ્નેય એવો ખ્યાલ નહી હોય કે તેની સાથે પાર્ટી કરી રહેલી છોકરી એક દિવસ બોલીવુડની ફેમસ એક્ટ્રેસ બનશે.

આની પેહલા પણ એશ્વર્યા રાય બચ્ચનની સ્કુલની ફોટો ખુબ જ વાઈરલ થયેલી,જેમાં એશ્વર્યા રાયની ટીચર તેને બેજ લગાવી રહી હતી.એશ્વર્યા રાય ની ખુબસુરતીની જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે.આમ જોઈએ તો બોલીવુડ ની જેટલી અભીનેત્રીઓ છે,તે ફિલ્મો માં આવતા પેહલા ખુદ ને હરતું ફરતું બ્યુટી પાર્લર બનાવી લેતી હોય છે. એશ્વર્યા રાય ની નાનપણ થી લઈને અત્યાર સુધી ની બધી જ ફોટો માં તે ખુબ જ સુંદર લાગતી હોય છે.

એશ્વર્યા રાયે તેના એક ફિલ્મ “ઓર પ્યાર હો ગયા”  માં “ મેરી સંસો મેં બસા હે “ ગીત પણ ગાયેલું જેનો વિડીઓ પણ ખુબ જ વાઈરલ થયેલો.મતલબ એશ્વર્યા રાયની અંદર ટેલેન્ટ ખુબ જ ભરી ભરી ને રહેલું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!