ઐશ્વર્યા રાયની આબેહુબ છબી છે આ એક્ટ્રેસ – હોટ તસવીરો જોઇને કન્ફયુઝ થઇ જશો

મરાઠી અભિનેત્રી માનસી નાઇક એશ્વર્યારાય જેવી જ દેખાતી હોવાને લીધે આજકાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહી છે,અને તેને એશ્વર્યારાયની હમસકલ તરીકે ઓળખવામાં આવી રહી છે.જેને લીધે આજે માનસી ઉપર બધાનું ધ્યાન કેન્દ્રિત થઇ રહ્યું છે.

માનસી પોતાના જુદી-જુદી સ્ટાઈલ માં ફોટોસ મુકીને સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહી છે.

માનસીની સાડીવાળી ફોટોસ ઈન્ટરનેટ ઉપર ખુબજ વાયરલ થઈ છે, અને આ ફોટોસ માં તે એકદમ એશ્વર્યારાય જેવી જ દેખાતી નજરે પડે છે.

માનસીના ઘણા એવા ફોટોસ વાયરલ થયા છે જેને જોઇને બધા એવું જ કહે છે કે માનસી આ ફોટોસ માં તો એકદમ એશ્વર્યારાય જેવી જ દેખાય છે, જેવી એશ્વર્યારાય તેના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના શરૂઆતના દિવસોમાં દેખાતી હતી.

ઘણી બધી જગ્યાએ થી યુઝર્સના જવાબો અલગ અલગ રીતે આવ્યા છે, ધણા યુઝર એવું મને છે કે તે એશ્વર્યારાયની હમસકલ છે અને વળી ઘણા એવું લખે છે જે તે એશ્વર્યારાયની કર્બન કોપી છે.

વર્ષ 2005માં આવેલી ફિલ્મ “લક્કી” માં સ્નેહા ઉલ્લાલ, સલમાન ખાન ની સાથે જોવા મળેલી ત્યારે પણ એવી જ ધારણા હતી કે, સ્નેહા ઉલ્લાલ એશ્વર્યારાયની કાર્બન કોપી લાગે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!