અજય દેવગણથી લઈને અક્ષય કુમારે રાતોરાત પોતાની પ્રોફાઈલ ફોટો આ કારણથી બદલી નાખી

ભારત ભરમાં કોરોના વાઈરસનો પ્રકોપ તાંડવ મચાવી રહ્યો છે.અને મુંબઈ સૌથી વધુ સંક્રમિત શહેર માનુ એક શહેર છે.લોકોની સુરક્ષા માટે મુબઈ પોલીસે પોતાની જાનની બાજી પણ લગાવી દીધી છે.ફ્રન્ટલાઈન માં કોરોના વાઈરસ ઉભો છે,મુંબઈ પુલીસની સુરક્ષા અને હિંમતને બોલીવુડ સિતારાઓં એ પણ સલામ ભરી છે.મુંબઈ પુલીસ માટે સન્માન બતાવતા બોલીવુડ સિતારાઓ એ પોતાના DPમાં મુબઈ પુલીસનો લોગો રાખી દીધો છે.જે સિતારાઓ એ પોતાની DP માં મુંબઈ પુલીસ નો લોગો રાખેલો છે, તે સીતારાઓના નામ આ મુજબ છે.સલમાન ખાન, અક્ષય કુમાર, રીતેશ દેશમુખ, કેટરીના કેફ અને ટાઈગર શ્રોફ નું નામ શામિલ છે.

ભારતમાં મહારાષ્ટમાં કોરોના સક્રમણના વધુ કેસો નોધાયા હતા,મહારાષ્ટમાં કોરોનાને લીધે ખુબજ ખરાબ દુર્દશા છે, આવામાં મુબઈ પુલીસના એક જ થાના માંથી એકી સાથે 12 કર્મચરીઓને કોરોના પોઝીટીવ આવેલો.લોકોની જાન ને બચાવા માટે ડોક્ટર્સ અને પુલીસે પોતાના જીવને જોખમમાં નાખીને, ખડે પગે પોતાની ડ્યુટી નિભાવેલી છે.આજ કારણ થી ફિલ્મી સિતારાઓએ આપના આ જાબજો પ્રતિ સમર્થન આપવા માટે જ પોતાના DP માં મુબઈ પુલીસ નો લોગો રાખેલો છે.


અક્ષયકુમારે પોતાના ટ્વીટ માં લખ્યું છે કે , દરરોજ હું ફ્રન્ટલાઈનમાં વર્કર્સ ની બહાદુરી વિષે વાચું છું. આ લોકો ને નથી થાક લાગતો કે નથી ડરતા, આપણને પ્રાથમિકતા આપવા માટે તે લોકો પોતાના જીવને પણ જોખમમાં મુકે છે.એવામાં એક મહારાષ્ટ પુલીસ પણ સામેલ છે.એમને સન્માન આપવા માટે જ હું મારું પ્રોફાઈલ પીક્ચરને બદલું છું,આપ પણ આ જવાનો ને દિલ થી સલામ કરો.


અભિનેતા અજય દેવગને પોતાની DP ને બદલાતા લખ્યું છે કે, હું મુંબઈ પુલીસનો આભાર વ્યક્ત કરું છું.તેમજ મને મુંબઈ પુલીસ માટે ગર્વ છે.

સલમાનખાન લોકડાઉન ના સમયે તેમના પરવેલ વાળા ફાર્મ હાઉસ માં છે, અને તેમને પણ આ કઠીન સમયે મુબઈ પુલીસના કામ માટે સન્માન દર્શાવતા પોતાની DP ને બદલી નાખેલ છે.

ટાઈગરશ્રોફ પણ આ સમયે મુબઈ પુલીસની સાથે છે.અને મુબઈ પુલીસને સન્માન દેતા પોતાનો DP ને બદલી નાખેલ છે.

અભિનેત્રી કેટરીના કૈફ,  રીતેશ દેશમુખે પણ મુબઈ પુલિસને સન્માન દેતા પોતાનો DP ને બદલેલ છે.આ સિવાય ભૂમિ પાંડેકર,વાણીકપૂર, દિશા પટની અને કરણ જોહરે પણ પોતાના DP માં મુબઈ પુલીસ ને સ્થાન આપેલ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!