ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર – વાંચી લો આખું લિસ્ટ એક ક્લિક પર

લૉકડાઉન 4.0માં ગુજરાત સરકારે કન્ટેનમેન્ટ ઝોન બહાર વિવિધ છૂટછાટ આપી છે. ત્યારે સરકારે નવા કન્ટેઈન્મેન્ટ ઝોનનું લિસ્ટ બહાર પાડી દીધું છે. અમદાવાદ શહેરમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની યાદી જાહેરવ કરી દેવામાં આવ્યું છે. જેમાં 12.98 લાખ માણસો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના ટોટલ 11 વિભાગોને કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં અસારવા, દાણીલીમડા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, ખાડિયા, બહેરામપુરા, મણિનગર, સરસપુર, ગોમતીપુર, ગુલબાઈ ટેકરા કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવ્યો છે.

લોકડાઉન ૪.૦ બે અઠવાડિયા લાંબુ કરી દીધું છે. તેમણે છૂટછાટોમાં રમતગમત સંકુલ, સલુન શોપ તથા બસોની પણ વાત કહી છે. કેન્દ્રએ શાળા, કોલેજો, જીમ, ધાર્મિક સ્થળો, સિમેના, મોલ્સ વગેરે બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યમાં પણ આ બધુ બંધ રહેશે. મંદિરો પણ ૩૧મી સુધી બંધ રહેશે.

લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ ઝોન બહાર અનેક છૂટછાટ આપી છે. ત્યારે સરકારે નવા કન્ટેઈન્મેન્ટ ઝોનનું લિસ્ટ બહાર પાડી દીધું છે. અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોનનું લિસ્ટ જાહેરવ કરી દેવામાં આવ્યું છે. જેમાં 12.98 લાખ લોકો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છૂટછાટની જાહેરાત કરી હતી. જે બાદમાં આજે રાજ્યના આરોગ્ય અને કલ્યાણ વિભાગ તરફથી કન્ટેનમેન્ટ વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવી છે

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!