‘કસૌટી જિંદગીકે ૨’ ની પ્રેરણા આવા આલીશાન મહેલ જેવા ઘરમાં રહે છે – જુવો અંદરની ફોટો

એરિકા ફર્નાડીસ ટી.વી. ઇન્ડસ્ટ્રીની એક મશહુર કલાકાર, થોડા જ સમય માં તેણીએ પોતાનું નામ ટી.વી ની સૌથી પોપ્યુલર અભિનેત્રીઓ માં શામિલ કરી લીધું છે,અત્યારે તે સ્ટાર-પ્લસ માં આવતી કસૌટી જીંદગી-૨ માં પ્રેરણાનો કિરદાર નિભાવી રહી છે,અને તેમાં તેને સારી એવી પોપ્યુલારીટીમળી છે,આની પેહલા એરિકા સાઉથ ના ફિલ્મો માં કામ કરતી હતી,સાલ 2013 માં આવેલી “અઈથું અઈથું અઈથું “ નામની સાઉથ ફિલ્મ માં એરિકા એ પેહલીવાર કામ કરેલું હતું.

અત્યારે આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, બધા જ કલાકારો અત્યારે પોતપોતાના ઘરોમાં ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે, એરિકા સોશિયલ મીડિયા ઉપર ખુબજ એક્ટીવ છે, તેઓની રેગુલર પોસ્ટ આવતી રેહતી હોય છે, અને એરીના પોતાના ફોટોસ સાથે પોસ્ટ કરી હોય છે, એરિકા આ સમય માં પણ ફિર રેહવાનું ભૂલી નથી તેઓં ક્યારેક યોગા કે ક્યારેક વર્કઆઉટ કરીને પોતાની જાતને ફિર રાખી રહી છે.

હમણા જ Instagram ઉપર એરિકા એ એક ફોટો શેર કરેલી છે જેમાં એરીકાનું ઘર જોવા મળે છે. અરીકા જેટલી સુંદર દેખાય છે તેવું જ સુંદર તેનું ઘર છે, તેણી એ પોતાના ઘર ને ખુબજ સારી રીતે ડેકોરેટકરીને રાખેલું છે,ડ્રોઈંગરૂમ થી લઈને બેડરૂમ સુધીની સજાવટ જોવાલાયક છે,આજની આ પોસ્ટ માં અમે આપને તેનું આ ઘર ના ફોટોસ બતાવીશું જે જોઇને તમારું મન જરુર બોલી ઉઠશે વાહ!

પેહલા ફોટોમાં તમે જોઈ શકો છો કે, તે બેડમાં બેઠા બેઠા જ ટી.વી. જોઈ રહી છે.

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે તેના રૂમ માં જ ડ્રોઈંગ રૂમ નો એરિયા જુદો પાડવામાં આવ્યો છે. અને તેના રૂમ માં જ ડ્રેસિંગ એરિયા પણ અલગ પાડવામાં આવેલો છે.

લીવીંગ રૂમમાં બાલુનની સાથે એવોર્ડે પકડીને બેઠેલી છે,અને તેના લીવીંગ રૂમ માં જુદી-જુદી ટાઇપના સોફા છે.

એરિકા તેના ઘરમાં પોતાના કુતરાની સાથે રહે છે,અને તેણીએ પોતાના કુતરા માટે એક રૂમ પણ બનાવેલો છે,આ ફોટોમાં તે પોતાના કુતરાને નવડાવી રહી છે.

એરિકાના ઘરમાં ની દરેક દીવાલ ની ડીઝાઇન પણ અલગ અલગ છે.અને આ તસ્વીર માં તે યોગા કરતા નજરે ચડે છે.

એરીકાનું રસોડુ પણ ખુબજ સરસ છે,તે રસોડામાં કુક કરતી તસ્વીરમાં ખુબજ સુંદર દેખાઈ રહી છે.

એરિકાની બાલકની ખુબ જ સરસ છે અને તે પોતાનો મોટા ભાગનો ટાઇમ એની બાલ્કનીમાં ગાળે છે.

બાલકની માં તે પોતાના કૂતરાની સાથે એક્સસાઈઝ કરતી નજરે ચડે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!