હાઇકોર્ટ ના હુકમ બાદ કોરોના માટેની પ્રાઇવેટ હોસ્પિટલોની અધધ આટલી ફી નિર્ધારિત થઇ

ગુજરાત હાઇકોર્ટનાં હુકમ બાદ સરકારે કોરોના સારવાર માટે ખાનગી હોસ્પિટલની પ્રતિ દિનની ફી નિર્ધારિત કરી

ગુજરાતમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં હાલ, સરકારી હોસ્પિટલોમાં કોરોનાની ફ્રી સારવાર આપવામાં આવી રહી છે. આ જોડે જ કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલોને પૈસા લઈને સારવાર કરવાની છૂટ આપી છે. જોકે, આ હોસ્પિટલો કોરોનાની ઉપચાર માટે લાખો રૂપિયા વસૂલે છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ હોસ્પિટલોની ફી નક્કી કરવાનો આદેશ રાજ્ય સરકારને કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટનાં હુકમ બાદ રાજ્ય સરકાર કોરોનાં સારવાર માટે ખાનગી હોસ્પિટલોની ફી નિર્ધારિત કરશે.

પ્રાઇવેટ હોસ્પિટલો કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે લાખો રૂપિયા ઉઘરાવી શકે નહીં તે પ્રકારના કોર્ટના અવલોકન પછી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટેની ફી નિર્ધારણ મુદ્દે સરકાર આજે નિર્ણય જાહેર કરી શકે છે. સામાન્ય વ્યક્તિને પણ પરવડે તેવી વ્યાજબી ફી કેટલી રાખવી તે અંગે નિર્ણય આવી શકે છે.

જોકે તમે 10 દિવસની ગણતરી કરશો તો મધ્યમ વર્ગને પોસાય તેમ નથી. તેથી તેમને જરૂરી પ્રમાણમાં

દિવસ દરમિયાન બે ટાઈમ ભોજન ચા અને નાસ્તાનો સમાવેશ કરી દેવામાં આવશે.

સ્પેશ્યલ ડૉક્ટર વિઝીટ, ડાયાલીસીસ અને સ્પેશ્યલ લેબ ટેસ્ટનો ચાર્જ અલગથી લેવાશે

પ્રાઇવેટ હોસ્પિટલમાં ગવર્મેન્ટ બેડનાં 4500 અને પ્રાઇવેટ બેડના ₹ 10,000 રૂપિયા સુધી ચાર્જ કરી દેવામાં આવ્યો છે.

HDUનો ગવર્મેન્ટ બેડના 6750 અને પ્રાઇવેટ બેડનો ₹14000 રૂપિયા સુધીનો ભાવ કરી દેવામાં આવ્યો છે.

Isolation + ICU નો ગવર્મેન્ટ બેડના ₹9000 અને પ્રાઇવેટ બેડ ચાર્જ 19000 કરી દેવામાં આવ્યા છે.

વેટીલેશન + Isolation + ICU નો ગવર્મેન્ટ બેડનો ₹11250 પ્રાઇવેટ બેડ નો ચાર્જ 23000 કરી દેવામાં આવ્યો છે. આ સિવાય બીજા ઘણા જરૂરી સુધારા વધારા કરી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!