ગુજરાતના આ શહેરના એક જ પરિવાર પર ફાટ્યું કોરોના વાદળ – એક સાથે આખો પરિવાર ઝપેટમાં

લૉકડાઉન 4.0માં ગુજરાત સરકારે કન્ટેનમેન્ટ ઝોન બહાર વિવિધ છૂટછાટ આપી છે. ત્યારે સરકારે નવા કન્ટેઈન્મેન્ટ ઝોનનું લિસ્ટ બહાર પાડી દીધું છે.  વિસ્તારોમાં અત્યારે  છૂટછાટ નથી અને એ સિવાયના વિસ્તારોમા ઘણી છૂટ મળી ગઈ છે અને લોકો ફરીથી ઘર બહાર નીકળી પડ્યા છે અને કામ ધંધે ચઢી ગયા છે.

અહીં નોંધનીય વાત એ છે કે આપણે ભલે ચિંતામુક્ત થઇ ગયા પણ હકીકતમાં ચિંતા હજુ ગઈ નથી અને કોરોના એ હજુ વિરામ પણ નથી લીધો કે ગતિ પણ ધીરી નથી કરી.

તાજેતરમાં મળતી માહિતી મુજબ ગુજરાતના જામનગરમાં આજે અધૂ 5 કોરોના પોઝિટિવ કેસો નોંધાતા તંત્ર સાવચેત થઇ ગયું  છે. ગઈ કાલે ત્રણ વર્ષના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા એના પરિવારના રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા અને આજે એના પરિવારના સભ્યો એટલે કે માતા-પિતા, ભાઈ અને બહેન ના રિપોર્ટ પણ પોઝિટિવ આપતા અરેરાટી થઇ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!