ગુજરાત માટે આવ્યા સારા સમાચાર – સૌથી ઝડપથી કોરોના ફેલાતો હોય તેવા પાંચ રાજ્યોની યાદીમાંથી ગુજરાત હવે બહાર

CM રૂપાણીના ઉમદા નેતૃત્વમાં કોરોના સામેની લડાઈ અસરકારક સાબિત થઈ રહી છે: સૌથી ઝડપથી કોરોના ફેલાતો હોય તેવા પાંચ રાજ્યોની યાદીમાંથી ગુજરાત હવે બહાર

કેઇસ ડબલ થવાની ગતિ અન્ય અનેક રાજ્યોની તુલનામાં ક્યાંય ઓછી: શ્રેણીબદ્ધ પગલાંની હકારાત્મક અસર

અન્ય અનેક રાજ્યોમાં ચાર-છ દિવસે કેઇસ બમણાં થઈ રહ્યાં છે, ગુજરાતમાં 12 દિવસે ડબલ થાય છે!

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ધોની જેવી કૅપ્ટનશિપ હેઠળ ગુજરાત બહુ ઝનૂનપૂર્વક કોરોના વિરુદ્ધ લડત લડી રહ્યું છે. ગુજરાતમાં હવે કેઇસ ડબલિંગની ગતિ ખાસ્સી ઘટી ગઈ છે, હવે રાજ્યમાં 12 દિવસે કેઇસ બમણાં થઈ રહ્યાં છે અને સૌથી ઝડપથી જ્યાં કોરોના ફેલાતો હોય તેવા રાજ્યોની યાદીમાંથી ગુજરાત હવે બાકાત થઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં 50% દરથી કેઇસ વધ્યા છે. જ્યારે પંજાબમાં 217%, તામિલનાડુમાં 107%, બંગાળમાં 92%, હરિયાણામાં 75% અને મહારાષ્ટ્રમાં 60% કેઇસ આ જ ગાળામાં વધ્યા છે. ટૂંકમાં કહીએ તો ગુજરાતની કોરોના સામેની લડાઈ યોગ્ય દિશામાં થઈ રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!