ડુંગરીના કટકાને આ રીતે શરીરના આ ભાગ પર રગડો અને પછી જુવો જે કમાલ થાય….

આજે દરેક છોકરીઓ ઈચ્છતી હોય છે કે તે સુંદર દેખાય એવામાં છોકરીઓ તેની સુંદરતા વધારવા અને ચહેરા પર નીખાર લાવવા માટે બજાર માં મળતી ઘણીબધી પ્રોડક્સ નો ઉપયોગ કરે છે તેમજ ઘણા ઘરેલું નુસ્ખા નો પણ ઉપયોગ કરે છે. તેની એક જ ઈચ્છા હોય કે તે અન્ય  કરતા વધુ સુંદર દેખાય. જો તેના ચહેરા પર નાના નાના ડાઘ પડે તો પણ તેને હટાવવા માટે પ્રયત્નો કરતી હોય છે.

આજે છોકરીઓ સુંદર દેખાવા માટે દરેક પ્રયત્નો કરતી હોય છે, તે ચહેરાની સુંદરતા જાળવી રાખવા પણ ખુબ જ મહેનત કરે છે, જયારે ઘણી છોકરીયો એવી હોય છે જેને ખુબ જ સુંદર અને સફેદ ચહેરો ચહેરો હોય છે પરંતુ તેના ચહેરા પર ડાઘ હોય છે અથવા ખીલ થવાથી તેની સુંદરતા દેખાતી નથી. છોકરીઓ ખુબ જ મહેનત અને પ્રયાસો કરે છે આ ડાઘ કાઢવા માટે પરંતુ સહેલાઇથી નીકળતા નથી.

જો કે બજાર માં ઘણી એવી પ્રોડક્સ આવે છે જે આ ડાઘ દુર કરવાની ગેરેંટી આપે છે પરંતુ તેનાથી પણ કઈ ફેર પડતો નથી એવામાં છોકરીઓ આ ડાઘ થી હેરાન પરેશાન થઇ જાય છે. તે ખુબ જ સુંદર હોવા છતાં પણ ડાઘ ના લીધે તેની અસલી સુંદરતા દેખાતી નથી. જણાવી દઈએ કે આવા ડાઘ ને પીગમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. તેમજ આ બીમારી ઘણા લોકોના ચહેરા પર જોવા મળે છે પરંતુ તેના માટે મોંઘી મોંઘી પ્રોડક્સ લેવાની જરૂર નથી.

મિત્રો તમે અથવા તમારા કોઈ જાણીતા લોકોના ચહેરા પર પણ આ સમસ્યા હોય તો તે માત્ર ડુંગળી થી જ દુર કરી શકાશે, જી હામ, જણાવી દઈએ કે ડુંગળી માં સલ્ફર નું પ્રમાણ વધુ માત્રામાં હોવાથી તે આ ડાઘને દુર કરવામાં ખુબ જ ઉપયોગી બને છે. જો કે ઘણા ઓછા લોકો જાણતા હશે કે ડુંગરી થી ચહેરા નો નીખર પણ આવે છે. બજાર માં મળતી પ્રોડક્ટ થી આ ડાઘ દુર થતા નથી અને તેનાથી ચહેરા પર અન્ય નુકશાન પણ થઇ શકે છે.

તમે જનતા ન હોય કે બહાર મળતા પ્રોડક્ટ્સ થી તમારા ચહેરા કે શરીર પર કેટલું નુકશાન આવી શકે છે, તેથી આવી બહાર ની વસ્તુ વાપરવી ન જોઈએ અને ઘરગથ્થું ઉપાય કરવો જેથી ચહેરા પર કોઈ નુકશાન પણ ન થાય અને વધુ ખર્ચ પણ ન થાય. જો તમને પણ આ સમસ્યા છે તો તમે ડુંગળી થી તેને દુર કરી શકો છો આ ઘરેલું ઉપાય સર્વશ્રેષ્ઠ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!