ધનની વર્ષા થશે જો કાગડાને આ વસ્તુ ઉપર બેસતો જોયો – આવું દ્રશ્ય ક્યારેય જ દેખાશે

મિત્રો તમે જોતા હશે કે મોટાભાગના લોકો કાગડાને અશુભ પક્ષી કહેતા હોય છે, જી હા, લોકો કાગડાનો સમાવેશ અશુભ પક્ષીમાં કરે છે પરંતુ મિત્રો એવું હોતું નથી હકીકત તો એ છે કે કાગળો માણસ ના જીવન માં ઘણા બધા શુભ સંકેતો આપે છે. તેથી કાગડાને અશુભ પક્ષી માનવું ન જોઈએ. કાગળો એક સુભ સંકેત આપનારું પક્ષી છે.

જણાવી દઈએ કે કાગળો આપના જીવનમાં ઘણા સુભ સંકેતો આપે છે અને આજે આપણે તે શુભ સંકેતો વિશે વાત કરવાના છીએ, આજે આપણે જાણીશું કે કાગળો આપના ફળિયામાં બેસવા આવે ત્યારે તે કઈ જગ્યાએ અને કઈ વસ્તુ પર બેસે છે એના પરથી તમારું ભવિષ્ય નક્કી કરી શકાશે કે ભવિષ્યમાં તમારી પાસે ધન ની કમી આવશે કે ધનવર્ષા થશે. તો ચાલો જાણીએ…

પાણીથી ભરેલ વાસણ પર :

મોટા ભાગના ઘરોમાં પક્ષી માટે પાણીના કુંડા ભરીને રાખવામાં આવે છે, જ્યાં દરેક પક્ષીઓ આવતા હોય છે પરંતુ કાગડા ભાગ્યે જ કોઈ ના ઘરે પાણી પીવા જતા હોય છે એવામાં જો તમારા ઘરે આવા પાણીના કુંડામાં કાગળો પાણી પીવા આવે તો સમજી લેવું કે તમારું ભવિષ્ય સારું છે અને ક્યારેય પણ ઘરમાં અનાજ ઘટશે નહિ.

ફળિયામાં કાગળનો અવાજ :

જો કાગડા કોઈ જગ્યાએ મોટી સંખ્યામાં ભેગા થઇ ને આવાજ કરતા દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે, આ જગ્યા પર આવનારા સમયમાં કંઇક અશુભ ઘટના ઘટી શકે છે. તેથી જો તમારા ફળિયામાં વધુ કાગડા આવીને અવાજ કરવા લાગે તો તેને અશુભ માનવામાં આવે છે.

કાગળો માથા પર ઉડે તો :

ઘણી વખત તમે જોતા હસો કે તમે બેઠા હોય ત્યાં અથવા રસ્તા પર પક્ષીઓ બિલકુલ તમારા માથા પરથી જ પસાર થતા હોય છે પરંતુ જો આ પક્ષી કાગળો હોય તો તમારે સાવચેત થવાની જરૂર છે કેમ કે તેને શુભ માનવામાં આવતું નથી. જો તમારી સાથે આવું થાય તો તમારે પૈસા ની બાબતમાં કાળજી રાખવી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!