શેઠની શિખામણ ઝાંપા સુધી – આ કહેવત પાછળની વાર્તા વાંચવા જેવી છે

એ વખતે ભારત પર મુસ્લિમ બાદશાહોનું શાસન હતું.ગુજરાતના કોઇ એક નગરમાં એક ધનવાન શેઠ રહે.હિરા,મોતી,સોના-ચાંદી જેવાં ઝવેરાત અને ઘરેણાંનો ધીકતો ધંધો કરે.પૈસાની રેલમછેલ કહો તોય ચાલે.શેઠની પ્રતિષ્ઠા તો એટલી કે … Read More

error: Content is protected !!