માયાભાઈ આહીરના પુત્રની જાનમાં ડી.જે નહીં વગાડી શહીદોને શ્રદ્ધાંજલિ – ફોટો સફર માટે ક્લિક કરો
સુપ્રસિદ્ઘ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દિકરાના આજ લગ્ન હતા. મૂળ વતન બોરડાથી નજીકના કુંડવી ગામે જુના રીત રિવાજ મુજબ બળદ ગાડા અને ઘોડાના કાફલા સાથે વરરાજાની જાન લઈ જવામાં આવી હતી. … Read More