દીકરો – ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારની અદ્ભુત વાર્તા

‘આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.’ … Read More

પ્રજાપાલક મહારાજ – ગોહિલવાડ-ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી

૧૯૫૪-૧૯૫૫ના સમયની આ વાત છે.ભારત આઝાદ થયું અને રજવાડાનું વિલિનીકરણ થયું એ વાતને સાતેક વર્ષના વહાણા વાઇ ગયાં છે.ભારતસંઘમાં જોડાવવા માટે સૌપ્રથમ સરદાર પટેલને હાથે માતૃભુમિને સોંપી દેનાર ગોહિલવાડ-ભાવનગરના મહારાજા … Read More

મેઘાણીએ જેને “ચારણકન્યા” કાવ્યથી અમર બનાવી છે એ ૧૪ વર્ષની હિરબાઇની સત્યઘટના

જગદંબા શી ચારણકન્યા – તુલસીશ્યામથી બે ગાઉ છેટે આવેલા ખજૂરીના નેસડાના ફળિયામાં ઢાળેલા ખાટલાઓ પર બેઠા-બેઠા સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને અમીરાતને ઉજાગર કરનારા ઝવેરચંદ મેઘાણી અને ચારણી સાહિત્યના મુઠી ઉંચેરા કવિ … Read More

કામળીનો કોલ – ઝવેરચંદ મેઘાણીની આ વાર્તા દરેકને નહિ સમજાય

” આ ગામનું નામ શું ભાઈ?” “નાગડચાળું. કયાં રે’વાં ?” “રે’વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ” “ચારણ છો ?” “ હાં, અાંહીં રાતવાસો રેવું છે. કોઈ … Read More

સિંહનું દાન – જયારે વચન પૂરું કરવા ચાંચોજીએ જીવતા સાવજનું દાન કર્યું

મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને મૂળીના સાંચોજી એકસાથે દ્વારકાધીશ કાળીયા ઠાકરને પોતાનું શીશ ઝુકાવી ત્રણેય દરબાર પ્રતિજ્ઞા લીધી હતી … Read More

error: Content is protected !!