૧૯૬૨ માં વિદેશમાં ઉચ્ચશિક્ષણ મેળવી દેશમાં આવ્યા અને થોડાજ વર્ષોમાં આ રીતે દિગ્ગજ ઉદ્યોગપતિ બન્યા
જ્યારે હિન્દુસ્તાનમાં સૌથી વધુ લોકપ્રિય પદાર્થોની ચર્ચા કરવામાં આવે છે ત્યારે થ થમ્સ અપ, લિમ્કા, સીત્રા અને બિસ્લેરી જેવા કેટલાક બ્રાન્ડ નામો દરેકના મોઢા પર હોય છે. મોટાભાગના લોકો માને … Read More