ભગવાન ભલું કરે… – અજાણ્યા માણસની અલગારી વાતોએ બનાવ્યો મોટો બીઝનેસમેન
બપોરના સમયનો એ કાળઝાળ તડકો વાતાવરણમાં ઉષ્મા ભરી રહ્યો હતો. સખત ગરમીના કારણે વાતાવરણમાં અને આ ગરમી સહન કરતા લોકોમાં ઉકળાટ હતો. તેમ છતાંય આ માયાવી મુંબઈનગરીના લોકોની ભાગદોડ ભરી … Read More