આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ? તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે … Read More

આંસુ આવે છે આંખોમાં અમારી

આંસુ આવે છે આંખોમાં અમારી,જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.ખુશી જ ખુશી હતી પાસે અમારી,જ્યારે અમને પ્રિત હતી તમારી.હજારો ગમ નજીક અમારી,જ્યારથી છૂટી પ્રિત તમારી.રહેવું હતું સાથે તમારી,પણ તમે ચાલી … Read More

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું,ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું. દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ,સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું. આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનોબોલાશે નહીં સારું સારું … Read More

કામની ગેરેંટી

એક ડોક્ટરે પોતાના ઘરે ટપક્તા નળ બંધ કરાવવા પ્લમ્બરને બોલાવ્યોતેણે દસ મિનીટ માં કામ પૂરૂ કર્યું અને ૨૫૦ રૂપીયા માંગ્યાડોક્ટર કહે “અરે ભાઈ મારી ઘરે વિઝિટ કરવાની ફી પણ આટલી … Read More

ભાષણ નહીં દો

“અલ્લાહ કે નામ પે કુછ દે દો બાબા”…ભીખારી એ ગરબડલાલને કરગરી ને કહ્યું“તને શરમ નથી આવતી, જુવાન માણસ થઈને માંગી ને ખાય છે..એના કરતા કાંઈક કામ કર, મહેનત કરી ને … Read More

error: Content is protected !!