તમે શ્રી અટલજી વિશે આ વાતો નહીં જાણતા હો – ક્લિક કરી ફોટો સફર કરો અને વાંચો
”કિસી કી બુરાઈ કરકે ચુનાવ જીતને સે અચ્છા હૈ ચુનાવ હાર જાના” આ શબ્દો હતાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીનાં. તેઓ રાજકારણમાં માનવીય મૂલ્યોના રક્ષક હતા. તેઓ મસ્તમૌલા હતા. … Read More