બિઝનેસમેન અનિલ અંબાણીની ભાગ્યે જ જોઈ હશે એવી તસવીરો સાથે એમના જીવનમાં ડોકિયું
ભારતના જાણીતા ઉદ્યોગપતિઓ કે પછી ધનિકોની યાદી બનાવવામાં આવે તો ચોક્કસપણે અંબાણી પરિવારનો દબદબો જોવા મળે. ધીરુભાઇ અંબાણીએ શુન્યથી સર્જન કરી રિલાયન્સની શરૂઆત કરી અને આજે આ બ્રાન્ડ વિશ્વભરમાં વિખ્યાત … Read More