મનુષ્યની જ્ઞાતી કર્મને આધીન છે… માણસ કર્મે મહાન છે.. ધર્મે નહિ..

મેઘજીદુલા ની વાડીમાં આજે કાંઈક અલગ જ સન્નાટો પથરાયેલો હતો. કોઈ નજીકનું સગું સાથ છોડીને સ્વર્ગે સિધાવ્યું હોય એમ લમણે હાથ દઈને ઘરનો મોભી મેઘજીઓશિયાળો થઈ કુંવાને કાંઠે બેસી નસીબને … Read More

error: Content is protected !!