કેરળમાં કલેક્ટરોએ ખભે ઉપાડી ચોખાની ગુણો! કર્યું એવું કામ કે લોકોએ કર્યાં ભારોભાર વખાણ
ઉચ્ચ દરજ્જાના સરકારી અધિકારી બન્યાં પછી એવા ઘણા ઓફિસરોના ઉદાહરણ સામે આવે છે જેઓ ગેરરીતિ આચરવામાં મણા નથી રાખતા. લાંચ, દાદાગીરી દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને અમુક અફસરો પોતાનો ચોક્કસ હેતુ … Read More