મધ્ય ગીરમાં ફક્ત એક મહંત માટે મતદાન મથક ઉભું કરાશે – ફક્ત મહંતને જ ત્યાં વસવાટ માટે ફોરેસ્ટ ખાતાની મંજુરી

ગીર-સોમનાથજિલ્લામા આગામી વિધાનસભાની ચૂંટણીના ટુંક સમયમાં જાહેર થવાની છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. કલેકટર ડો અજયકુમારના માર્ગદર્શન હેઠળ નાયબ ચુંટણી અધિકારી આર. આર. ગોહેલ, મનનકુમાર તથા … Read More

error: Content is protected !!