ભગવાનની આરતી પછી કેમ બોલાય છે ‘કર્પૂરગૌરં’ આ વિશેષ મંત્ર ? – ક્લિક કરીને જાણો તેની પાછળનું કારણ

કર્પૂરગૌરં મંત્ર:- ।। કર્પૂરગૌરં કરૂણાવતારં સંસારસારમ્ ભુજગેન્દ્રહારમ । સદાવસન્તં હ્રદયારવિન્દે ભવં ભવાનીસહિતં નમામિ ।। મંત્રનો અર્થ :- આ મંત્રમાં શિવજીની સ્તુતિ કરવામાં આવે છે. તેનો અર્થ આ પ્રમાણે છેઃ કર્પૂરગૌરં- … Read More

error: Content is protected !!