કોરોનાએ ભલે તબાહ કર્યા પણ “માં”ની મમતાના આ ચમત્કારને લીધે આ માસુમો ને આંચ પણ ના આવી
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને, દેશ હાલમાં લોકડાઉન હેઠળ છે. કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે બિહાર, ઉત્તર પ્રદેશ અને છત્તીસઢ સહિતના ઘણા રાજ્યોના કામદારો હાલમાં જમ્મુ-કાશ્મીરમાં અટવાઈ ગયા છે. … Read More